તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જાતીયતા અને દિવ્યાંગતા વિશે રસપ્રદ સેમિનાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાતીયતા અને દિવ્યાંગતા વિશે રસપ્રદ સેમિનાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રયાસદર્શન એલ એન્ડ ટી લેડીઝ ફાઉન્ડેશન, અસ્તિત્વ ફાઉન્ડેશન અને સોસાયટી ફોર ફિઝિકલી હેન્ડિકેપ્ડ દ્વારા જાતીયતા અને અપંગ વિશેની માન્યતાઓ અને ગેરસમજ પર સેમિનાર યોજાયો હતો. દિવ્યાંગ વ્યક્તિઓને સમાજ મહદંશે અજાતીય અથવા કામોત્તેજનાની લાગણીવિહીન સમજે છે. એક ગેરમાન્યતા છે જેને બદલાવવા માટે શહેરનાં વિખ્યાત ગાયનેકોલોજિસ્ટ ડૉ.રશ્મિ બેનર્જી અને મનોવૈજ્ઞાનિક પ્રિયંકા બેહરાએ ઉપસ્થિત રહી લોકો સમક્ષ ચર્ચા અને પ્રશ્નોત્તરી કરી વિષય પર રસ દાખવ્યો હતો.

દરેક દિવ્યાંગ માટે શારીરિક સુખ અનુભવવા માટેની રીત અલગ-અલગ હોય છે. કલ્પના અને મધુર સંવાદથી મહદંશે તે સુખની અનુભૂતિ કરી શકે છે. તેથી જાતીયતા અને દિવ્યાંગતાને એક શરમજનક નહીં, પરંતુ સામાન્ય વિચાર તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ છે. સેક્સ કોઈ ગંદી કે અનિચ્છનીય જરૂરિયાત નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો