તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શહેરમાં હજી ઠંડી વધશે : પારો 15 ડિગ્રી

શહેરમાં હજી ઠંડી વધશે : પારો 15 ડિગ્રી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. શહેરમાંશનિવાર બાદ રવિવારે પણ ઠંડીનો ચમકારો વર્તાયો હતો. જેથી ઠંડીનો પારો 0.4 ડિગ્રી ગગડીને 15.0 ડિગ્રી થયો હતો. હવામાન વિભાગે સોમવારે શહેરમાં ઠંડીનું પ્રમાણ વધવા સાથે લઘુતમ તાપમાન 14 ડિગ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. શહેરમાં ચાલુ શિયાળાની મોસમ દરમિયાન ઠંડીના પ્રમાણમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. રાત્રીના સમયે અને સવારે ઠંડીની અસર જોવા મળી રહી છે. ડિસેમ્બર મહિનાની શરૂઆત થવાની સાથે ઠંડી જમાવટ કરે તેવી શકયતાઓ છે.

અન્ય સમાચારો પણ છે...