તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સભ્યોને રિઝવવા માટે રોજ રાત્રે ભંડારો યોજાતો હતો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સભ્યોને રિઝવવા માટે રોજ રાત્રે ભંડારો યોજાતો હતો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |એજીએમ પૂર્વે પોતાના જૂથના સભ્યોને રીઝવવા માટે રાતના સમયે ચિરાયુ અમીનના એલેમ્બિક સંકુલના એક હોલમાં છેલ્લા કેટલાક દિવસોથી રોજ ભંડારો યોજાતો હતો. બીસીએની 77મી એજીએમમાં કોઈ મુદ્દે વોટિગ કરવાનો વારો આવે ત્યારે પોતાના જૂથનું સંખ્યાબળ બરાબર રહે તે માટે જૂથના સભ્યો માટે ભંડારો થતો હતો અને વ્યૂહરચના પણ ગોઠવાતી હતી.

સયાજીનગરગૃહ પોલીસ છાવણીમાં ફેરવાયું

બીસીએનીએજીએમ પૂર્વે અકોટા વિસ્તારમાં આવેલ સયાજી નગરગૃહ અને સંકુલ વિસ્તાર પોલીસ છા‌વણીંમાંં ફેરવાઈ ગયુ હતું . બંને જૂથો વચ્ચે ચાલતા વિખવાદને લઈ કોઈ અપ્રિય ઘટના ના બને તે માટે પોલીસ દ્વારા લોખંડી બંદેાબસ્તનું આયોજન કરવામા આવ્યું હતું.બીસીએના ચોક્કસ જૂથ દ્વારા ખાનગી સિક્યુરિટી જવાનોની પણ મદદ લેવામાં આવી હતી.પોલીસની મોટી સંખ્યાના કારણે ખાનગી જવાનોની ઓછી જરૂર પડી હતી. રોયલ ગ્રુપના ટેકેદારો કેસરી ટોપીમાં અને અમીન જૂથના ટેકેદારો સફેદ ટોપીમાં સજ્જ થયેલા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો