તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • િવવાદ અને વરવા રાજકારણનો પર્યાય બની ગયેલા બરોડા િક્રકેટ એસો.ની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

િવવાદ અને વરવા રાજકારણનો પર્યાય બની ગયેલા બરોડા િક્રકેટ એસો.ની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
િવવાદ અને વરવા રાજકારણનો પર્યાય બની ગયેલા બરોડા િક્રકેટ એસો.ની 2 વર્ષ બાદ સયાજીનગરગૃહમાં મળેલી એ.જી.એમમાં એજન્ડા અંગે વોિટંગ કરવાની વાત આવતા સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. જેમાં કેટલાક સભ્યો તો છેક ડાયસ સુધી ધસી ગયા હતા. જેને પગલે પ્રમુખે સભા પૂરી થયાની જાહેરાત કરી હતી. પ્રમુખ અને ઓર્બ્ઝવરની િવદાય બાદ રિવાઇવલ જૂથે ફરી સભા શરૂ કરી એજન્ડા પાસ કર્યા હતા. રોયલ ગ્રુપના ટેકેદારો કેસરી ટોપીમાં અને અમીન જૂથના ટેકેદારો સફેદ ટોપીમાં સજ્જ થયેલા જોવા મળ્યા હતા.

}2 વર્ષ બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે મળેલી 77મી AGMમાં સભ્યોનો ભારે હોબા‌ળો

}સંજય પટેલની એન્ટ્રી સાથેજ માહોલ ગરમાયો, ઓબ્ઝર્વરનો પણ હૂરિયો બોલાવ્યો

વડોદરાની ગરિમાને લાંછન

રાજકારણ સામે ક્રિકેટ ફરી હાર્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો