તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઓબ્ઝર્વર શું કહે છે ? | AGM 11.50 વાગે પૂરી થઇ ગઇ હતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓબ્ઝર્વર શું કહે છે ? | AGM 11.50 વાગે પૂરી થઇ ગઇ હતી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા | બીસીએનીવિવાદિત બેઠક બાદ ચેરિટી કમિશ્નર નિયુક્ત ઓબ્ઝર્વર એમ.સી તડવી અચંબામાં મુકાઈ ગયા હતા. તેમણે એક વાતચીતમાં જણાવ્યું હતું કે એજીએમ 11.50 વાગે પૂરી થઈ હતી. અંગે હું વિસ્તૃત રિપોર્ટ ચેરિટી કમિશ્નરને આપીશ. હવે આગળની કાર્યવાહી ચેરિટી કમિશ્નર કરશે.બીસીએની એજીએમમાં ભાગ લેનારા 80 વર્ષના યાસીન શેખ કહે છે કે પૈસાનો ઝઘડો છે, પહેલા કોઈ બેઠકમાં દેખાતું હતું. વિવાદો ક્રિકેટના હીતમાં નથી. સભ્ય એમટી રીફાઈએ જણાવ્યું હતું કે આવા બંદેાબસ્તવાળી એજીએમ કયારેય જોઈ નથી. હોટેલિયેર હસમુખ શાહ કહે છે કે ` આગેવાનોએ જાહેરમાં વિવાદનાં ગંદા લુગડા ધેાવા જોઈએ નહી.બંધ બારણે નિકાલ લાવવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો