તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • લીગલ ઓપિનિયન | BCAમાં વહીવટદાર પણ નિમાઇ શકે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીગલ ઓપિનિયન | BCAમાં વહીવટદાર પણ નિમાઇ શકે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| બીસીએનાસભ્ય અને સિનિયર એડવોકેટ બિંદુ શાહ કહે છે કે`બીસીએમાં ચડસાચડસી ચાલે છે.બહુમતીથી કોઈ નિર્ણય નહીં લઈ શકાય તેમ જો ચેરીટી કમીશ્નરને લાગે તેવા સંજોગોમાં વહીવટદારની નિયુક્તિ થઈ શકે તેમ છે.બીસીએના બંધારણ મુજબ 2015માં તમામ પદાધિકારીઓની મુદત પુરી થઈ ગઈ છે .ત્યારબાદ ઈલેકશન થયું નથી આવા અનેક સંજોગોમાં ચેરીટી કમીશ્નર વહીવટદાર નીમી શકે તેમ છે. જયારે એડવોકેટ અને બીસીએની મેનજિંગ કમિટીના સભ્ય જતીન વકીલે જણાવ્યું હતું કે રિવાઇવલ ગ્રૂપે સમરજિતસિંહ ગાયકવાડના સ્થાને જે રીતે ડૉ.જિતેન્દ્ર પટેલને નવા પ્રમુખ તરીકે નીમી દીધા છે.તે સદંતર રીતે ખોટું અને બીસીએના બંધારણની વિરુદ્ધ છે.આ રીતે પ્રમુખ બનાવી શકાય નહીં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો