તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • યક્ષપ્રશ્ન | સત્તાવાર પ્રમુખ કોણ ગણાશે? સમરજિત કે પોપ?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યક્ષપ્રશ્ન | સત્તાવાર પ્રમુખ કોણ ગણાશે? સમરજિત કે પોપ?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા| બીસીએનાપ્રમુખ તરીકે રિવાઇવલ ગ્રપૂ દ્વારા એજીએમને ઐતિહાસિક રીતે કહી શકાય તે રીતે ફરીથી શરૂ કરી હતી. પ્રમુખ સમરજિતસિંહ જતા રહ્યા હોવાથી ઉપપ્રમુખ ડૉ.જિતેન્દ્ર પટેલને એજીએમના પ્રમુખ બનાવી એજન્ડા મંંજૂર કરી દેવાયા. તેથી આગળ વધી સાંજે ડૉ.જિતેન્દ્રને બીસીએના નવા પ્રમુખ તરીકે જાહેર કરી દીધા. જેથી હવે સવાલ પેદા થાય છે કે વાસ્તવમાં પ્રમુખ કોને ગણવા.ω સમરજિતસિંહને કે ડૉ. જિતેન્દ્ર પટેલને.ω સમરજિતસિંહ ચુંટાયેલા સત્તાવાર પ્રમુખ છે જેમને અવિશ્વાસની દરખાસ્ત સાથે દૂર કરાયાની જાહેરાત કરાઇ છે. જ્યારે ડૉ જિતેન્દ્ર પટેલને નવા પ્રમુખ તરીકે બહુમતીથી જાહેર કરવામાં આવ્યા છે. જેથી સવાલ પેદા થાય છે કે ખેરખર પ્રમુખ કોને ગણવા?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો