તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વિવાદનું મૂળ | પૂર્વ સેક્રેટરી સંજય પટેલને શરતો સાથે એન્ટ્રી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદનું મૂળ | પૂર્વ સેક્રેટરી સંજય પટેલને શરતો સાથે એન્ટ્રી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| ભારેબંદાબસ્ત વચ્ચે અકોટા સયાજીનગર ગૃહ ખાતે બીસીએની એજીએમ શરૂ થઈ ત્યારે સંજય પટેલ એકાએક પ્રગટ થતાં હલચલ મચી ગઈ હતી.અમીન જૂથના સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો,ત્યારે મામલો ચેરિટી કમિશ્નરે નિયુકત ઓબ્ઝર્વર એમ.સી તડવી પાસે પહોંચ્યો હતો. જેથી તેમણે ખુલાસો કર્યો હતો કેે નિયમ મુજબ સંજય પટેલ હાજર રહી શકશે પરંતુ તે ડાયસ પર બેસી શકશે નહીંં અને બેઠકમાં કાંઈ બોલી શકશે નહીં.આ પ્રકારની શરત લાદવામાં આવતાં અમીન જૂથને રાહત થઈ હતી.આ પછી સંજય પટેલ સામાન્ય સભ્યની જેમ બેઠકમાં હાજર રહ્યા હતા.સત્યજિત ગાયકવાડે જણાવ્યું હતું કે સરકારી અધિકારીએ ખોટી રીતે એન્ટ્રી આપી હતી,આ સામે અમે કોર્ટમાં જઈશું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો