તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સભ્યોને રિઝવવા રોજ રાત્રે ભંડારો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સભ્યોને રિઝવવા રોજ રાત્રે ભંડારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |એજીએમ પૂર્વે સભ્યોને રીઝવવા માટે રાતના સમયે ચિરાયુ અમીનના એલેમ્બિક સંકુલના એક હોલમાં કેટલાક દિવસોથી રોજ ભંડારો યોજાતો હતો. બીસીએની 77મી એજીએમમાં કોઈ મુદ્દે વોટિગ કરવાનો વારો આવે ત્યારે પોતાના જૂથનું સંખ્યાબળ બરાબર રહે તે માટે જૂથના સભ્યો માટે ભંડારો થતો હતો અને વ્યૂહરચના પણ ગોઠવાતી હતી. ભંડારામાં દરેક પ્રકારની વાનગી પીરસવામાં આવતી હતી. જેના કારણે અમીન જૂથના મોટાભાગના સભ્યો નિયમિત રીતે ભંડારામાં મોડીરાત સુધી વાનગીની મજા માણતા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો