તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપહરણ કેસમાં જામીન નામંજૂર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સગીરબાળાનું અપહરણ કરી તેની સાથે શારીરિક અડપલાં કરવાના બનાવમાં સંડોવાયેલા શખ્સે અત્રેની જામીન અરજી દાખલ કરતાં કોર્ટના ન્યાયાધીશે અરજદારની જામીન અરજી નામંજૂર કરી હતી.

સુરેશ ઉર્ફે ચન્દ્રેશ છત્રસિંહ સોલંકી (રહે.હરિઓમનગર, સુભાનપુરા) નામનો શખ્સ 13 વર્ષની સગીર બાળાને તું મારી બહેનનું ઘર બતાવ તેમ જણાવી બાઇક પર બેસાડ્યા બાદ તેનું અપહરણ કરીને ફરાર થઇ ગયો હતો અપહરણ કરીને લઇ ગયા બાદ તેણે બાળા સાથે શારીરિક અડપલાં કર્યા હતા. બનાવ અંગે લક્ષ્મીપુરા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. બનાવમાં સંડોવાયેલા સુરેશ ઉર્ફે ચન્દ્રેશ સોલંકીએ અત્રેની અદાલતમાં જામીન અરજી દાખલ કરતાં ન્યાયાધીશે અરજદારની જામીન અરજી નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો