તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |મ. સ. યુનિવર્સિટી સંચાલિત યુનિવર્સિટી એક્સપેરિમેન્ટલ શાળામાં ધો.5 થી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |મ. સ. યુનિવર્સિટી સંચાલિત યુનિવર્સિટી એક્સપેરિમેન્ટલ શાળામાં ધો.5 થી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |મ. સ. યુનિવર્સિટી સંચાલિત યુનિવર્સિટી એક્સપેરિમેન્ટલ શાળામાં ધો.5 થી 8ની વિદ્યાર્થિનીઓ માટે મહેંદી હરીફાઇ યોજાઇ હતી. તા.16,જુલાઇના રોજ યોજાયેલ મહેંદી હરીફાઈમાં 40 વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. મહેંદી સ્પર્ધામાં ધો.5માં મહસ્કે વૈષ્ણવી, દેસાઇ નિષ્ઠા, શેખ મહેક ધો.6માં મેકવાન રોઝ, ભૈયા અક્ષદા, ચૌહાણ પ્રિયા, ધો.7માં ભાવિષા ગણપતભાઇ, રાઠવા વૈભવી, સૂર્વે ધ્રુવી ધો.8માં સોલંકી તનીશા, રાણા ધ્વનિ, રાણા દેવાંશી, માલી વિશાખા વિજેતા થયા હતા.

મહેંદી હરીફાઈમાં વિજેતા વિદ્યાર્થિનીઓ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો