તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |બેંક ઓફ બરોડા,સાવલી બ્રાંચ તથા કાશીબા આયુર્વેદીક હોસ્પિટલના સંયુક્ત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |બેંક ઓફ બરોડા,સાવલી બ્રાંચ તથા કાશીબા આયુર્વેદીક હોસ્પિટલના સંયુક્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |બેંક ઓફ બરોડા,સાવલી બ્રાંચ તથા કાશીબા આયુર્વેદીક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મફત મેડીકલ ચેકઅપ કેમ્પ તથા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તા.19,જુલાઇને મંગળવારના રોજ આયોજિત કેમ્પમાં બી.એમ.આઇ., બી.પી., બ્લડ શુગર, ઇ.સી.જી. તપાસ અને રક્તદાન શિબિર યોજાશે. કે.જે.કેમ્પસ, નવી કોર્ટની સામે, જાવલા-સાવલી, સાવલી ખાતે સવારે 10.00 કલાકે કેમ્પ યોજાશે.

કે.જે.કેમ્પસ, સાવલી ખાતે મફત હેલ્થ ચેકઅપ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો