તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |વિશ્વામિત્રી માંજલપુર વિસ્તારમાં આવેલ માનવ ધર્મ આશ્રમ દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |વિશ્વામિત્રી-માંજલપુર વિસ્તારમાં આવેલ માનવ ધર્મ આશ્રમ દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |વિશ્વામિત્રી-માંજલપુર વિસ્તારમાં આવેલ માનવ ધર્મ આશ્રમ દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરાશે. તા.19મી જુલાઇના રોજ સવારે 7.00 કલાકે સદગુરુ સતપાલજીમહારાજની પાદૂકાનું પૂજન, સવારે 9.30 કલાકે પૂજય સંતોના સત્સંગ વચનામૃત અને મહાઆરતી થશે. ઋશી પારંપારિક ગુરુપૂજા સાથે જ્ઞાન-ભક્તિ-કર્મની ઉજવણી કરાશે.

માનવ ધર્મ આશ્રમમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો