તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે હરણી વારસિયા રિંગ રોડ પર આવેલ બગલામુખી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે હરણી-વારસિયા રિંગ રોડ પર આવેલ બગલામુખી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે હરણી-વારસિયા રિંગ રોડ પર આવેલ બગલામુખી મંદિર ખાતે તા.19,જુલાઇના રોજ સાંજે 7.00 કલાકે બ્રહ્મલીન સદગુરુ પૂ.કેશવજી સાહિબનું પાદૂકા પૂજન, મહાઅભિષેક યોજાશે. ત્યારબાદ પીતાંબરા સિદ્ધપીઠના પીઠાધીશ પૂ.પ્રશાંતજી સાહિબનું ગુરુપજૂન થશે. ત્યારબાદ ભારતીય સંસ્કૃતિના અગ્રગણ્ય એવા ઉદ્ધર્વ આમનાયે શાસ્ત્ર તથા ગુરુભક્તિ મહિમા ઉપર પરિસંવાદ યોજવામાં આવશે. પરંપરા મુજબ ગુરુદેવને ગુરુપરંપરાનું અને જ્ઞાનરૂપ વર્તન વિશે પ્રવચન યોજાશે.

‘ગુરુભક્તિ મહિમા’ વિષય ઉપર પરિસંવાદ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો