તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • પ્રજ્ઞાચક્ષુઓની બાળાઓને સૂકા મેવાનું વિતરણ કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રજ્ઞાચક્ષુઓની બાળાઓને સૂકા મેવાનું વિતરણ કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા|નિ:સહાય માનવકલ્યાણ સંઘ દ્વારા ગૌરીવ્રત નિમિત્તે પ્રજ્ઞાચક્ષુબહેનો અને જરૂરિયાતમંદ વિધવા બહેનોની 35 જટેલી બાળાઓને સુકામેવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રસંગે નિ:સહાય માનવ કલ્યાણ સંઘના પ્રજ્ઞાચક્ષુ ડો.સલીમ વોરા, ટ્રસ્ટી અસ્પાક કુરેશી, અશ્વિન દાણી, હરીશ કનોજિયા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગૌરીવ્રતની ઉજવણીના પ્રસંગે ઉપસ્થિત પ્રજ્ઞાચક્ષુની બાળાઓએ કાર્યક્રમમાં સહાય આપવા બદલ પ્રજ્ઞાચક્ષુ ડો.સલીમ વોરાનો અાભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો