તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દ્વારકાધીશ મંદિર પાસે બાંધકામ અટકાવાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ્વારકાધીશ મંદિર પાસે બાંધકામ અટકાવાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દ્વારકાધીશજગતમંદિર આર્કોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા હસ્તકનું રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે મંદિરના પરિસરમાં તેમજ આસપાસના અમુક હદ સુધીના વિસ્તારોમા વિભાગની મંજૂરી વગર કોઇપણ જાતનું બાંધકામ કરી શકાતું નથી, પરંતુ તાજેતરમાં જગતમંદિર પરિસરમાં લોખંડના મસમોટાં શેડ ઊભા કરી હંગામી બાંધકામ ઊભું કરાતું હોવાનું ધ્યાનમાં આવતા સ્થાનીય પુરાતત્ત્વવિભાગે સરવે કરી જગતમંદિરમાં વહીવટદારને નોટિસ ફટકારી હતી. વડોદરા પુરાતત્ત્વ વિભાગની ઓફિસમાંથી પાઠવેલી નોટિસમાં નકશા, ડ્રોઇંગ, ફોટોગ્રાફ સાથે પરવાનગી મેળવ્યા બાદ બાંધકામ કરવા જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો