• Gujarati News
  • National
  • વડોદરા |કુખ્યાત બૂટલેગર અલ્પુ સિંધી અને ઝૂબેર મેમણ દારૂનો ધંધો

વડોદરા |કુખ્યાત બૂટલેગર અલ્પુ સિંધી અને ઝૂબેર મેમણ દારૂનો ધંધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |કુખ્યાત બૂટલેગર અલ્પુ સિંધી અને ઝૂબેર મેમણ દારૂનો ધંધો ભાગીદારીમાં કરતાં હતાં. દારૂનો ઓર્ડર ઝુબેરે કર્યો હોવાની પણ અલ્પુએ કેફિયત કરી હતી. પોલીસે ઝૂબેર સહિત અન્ય મળતિયા બૂટલેગરોની શોધખોળ શરૂ કરી છે.

રાજ્યભરમાં દારૂનું નેટવર્ક ચલાવતા અલ્પુએ ઝુબેર સાથે ભાગીદારીમાં દારૂનો ધંધો કરતો હોવાની કેફિયત કરી હતી. દારૂનો જથ્થો ઝુબેરે મંગાવ્યો હતો અને બૂટલેગરોને સપ્લાય કરવાનો હતો.

અલ્પુ સિંધી અને ઝુબેર દારૂનો ધંધો ભાગીદારીથી કરતા હતા

અન્ય સમાચારો પણ છે...