વરસાદને પગલે 3 ટ્રેન મોડી પડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

ઉત્તરગુજરાતમાં ભારે વરસાદને પગલે વડોદરા આવતી ત્રણ ટ્રેન અંદાજે 3 કલાક મોડી પડી હતી. અમદાવાદની ટ્રેનો મોટા પાયે રદ કરવામાં આવી હતી. જ્યારે રાજકોટ અને રાજસ્થાનથી આવતી ટ્રેન મોડી પડી હતી.મોડી પડેલી ટ્રેનમાં જામનગર - સુરત ઇન્ટરસિટી, રાજકોટ -સિકંદરાબાદ અને ચંદીગઢ -બાન્દ્રા ટ્રેનનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...