તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ~1 કરોડ આપો તેવી વાત કરી અમને સતત ધમકાવતા હતા

~1 કરોડ આપો તેવી વાત કરી અમને સતત ધમકાવતા હતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અપહરણકર્તાઓના હાથે ઘાયલ થયેલ સગીર મુકેશના પિતા લેબર કોન્ટ્રાકટર છે. મીનેશ કહે છે કે હું તો શિવાંગ પટેલ સાથે ગયો હતો.મને ખબર નથી શિવાંગ કોના કહેવાથી ત્યાં લઈ ગયો હતો. હું સાવલીના કોઈપણ હિતેશ શર્માને ઓળખતો નથી. ગમે ત્યાંથી એક કરોડ રૂપિયા આપો તેવી વાત કરતા હતા અને અમને ધમકાવતા હતા. જયારે એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો અને પિતાને મદદ કરતો શિવાંગ કહે છે કે મને તો મુકેશ લઈ ગયો હતો.જેના કારણે હું અટવાઈ પડ્યો હતો.પ્રતાપગંજ વિસ્તારમાં રહેતા શિવાંગના પિતા કહે છે કે મને પણ સમજાતું નથી કે શિવાંગ અને મુકેશને ત્યાં કોણ લઈ ગયું . શિવાંગની માતા નથી અને બીમાર પિતા સાથે રહે છે.

અન્ય સમાચારો પણ છે...