તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પાટીદારો રાતે કોંગી કાર્યાલય પહોંચ્યા

પાટીદારો રાતે કોંગી કાર્યાલય પહોંચ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંચેયબેઠક પર એકપણ પાટીદારને ટિકીટ આપવામાં આવી હતી અને તેના કારણે પાટીદારોએ વિરોધ શરૂ કર્યો છે. જેમાં વોર્ડ નંબર 1માં કોંગ્રેસ સાથે જોડાયેલા પાટીદાર આગેવાનોએ કોંગ્રેસનું પૂતળાદહન કર્યુ હતુ અને આક્રોશરૂપે રાતે દાંડિયાબજાર સ્થિત શહેર કોંગ્રેસ કાર્યાલયમાં પહોંચ્યા હતા. જયાં, તેમણે ઉમેદવારોને બદલવાની માંગ કરી હતી અને ત્યાંથી પ્રદે્શ કોંગ્રેસના એક હોદ્દેદાર સાથે વાત કરી રજૂઆત કરી હતી. કોંગ્રેસ કાર્યાલયમાં સુરતવાળી થતાં રહી ગઇ હતી અને પાટીદાર યુવકોએ સયાજીગંજ-અકોટાના ઉમેદવાર નહીં બદલાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો તેવી ખુલ્લી ચીમકી અાપી હતી.

અન્ય સમાચારો પણ છે...