• Gujarati News
  • National
  • મોન્સૂન બાસ્કેટબોલ અન્ડર 16માં ગુજરાત પબ્લિક સ્કૂલ વિજેતા

મોન્સૂન બાસ્કેટબોલ અન્ડર-16માં ગુજરાત પબ્લિક સ્કૂલ વિજેતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | સિટીનાસમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે અન્ડર 16 મોન્સૂન બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સિટીની ઊર્મિ સ્કૂલ તથા ગુજરાત પબ્લિક સ્કૂલ વચ્ચે રસાકસી ભરી મેચ જામી હતી. જેમાં ગુજરાત પબ્લિક સ્કૂલ વિજેતા બની હતી. સ્પર્ધામાં બાસ્કેટ બોલના ઇન્ટરનેશનલ કોચ સહિતના અન્ય સ્પોર્ટ્સના એક્સપર્ટ્સ પણ હાજર રહ્યા હતા.

Basketball

અન્ય સમાચારો પણ છે...