• Gujarati News
  • National
  • વડોદરા |પાલિકાની સ્કાડા આધારિત સ્માર્ટ વોટર મેનેજમેન્ટની કામગીરી અંતર્ગત શુક્રવારે

વડોદરા |પાલિકાની સ્કાડા આધારિત સ્માર્ટ વોટર મેનેજમેન્ટની કામગીરી અંતર્ગત શુક્રવારે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |પાલિકાની સ્કાડા આધારિત સ્માર્ટ વોટર મેનેજમેન્ટની કામગીરી અંતર્ગત શુક્રવારે ગાજરાવાડી પાણીની ટાંકી ખાતે ફ્લો મીટર બેસાડવાની કામગીરી કરવામાં આવનાર છે. કામગીરી શુક્રવારે સવારે પાણી વિતરણ બાદ શરૂ કરવામાં આવશે અને મોડી સાંજ સુધી ચાલુ રહેશે. જેના પરિણામે ગાજરાવાડી પાણીની ટાંકીમાંથી સાંજના સમયે પાણી મેળવતા વિસ્તારોમાં પાલિકા પાણી પૂરું પાડી શકશે નહીં. જેની નાગરિકોએ નોંધ લેવી.

પાણીકાપ | આજે ગાજરાવાડી ટાંકી વિસ્તારમાં સાંજે પાણી નહીં મળે

અન્ય સમાચારો પણ છે...