તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળાઓને સુલતાન ફિલ્મ બતાવાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |શહેરના તરસાલી વિસ્તારના મારુતી મંડળ અને મંડળના પ્રમુખ રાકેશ પટેલ અને કમલેશ પાટણવાડીયા દ્વારા રવિવારે ગૌરી વ્રતના પહેલા દિવસે બાળાઓના જીવનમાં પ્રસન્નતા લાવવાનો પ્રયાસ કરાવાયો હતો. તરસાલી વિસ્તારની 500થી બાળાઓને સવારે સુલતાન મુવી નિહાળવા લઇ જવાઇ હતી.ફિલ્મ બતાવ્યા બાદ તમામ બાળાઓને કમાટીબાગની સલેહ કરાવાઇ હતી. કમાટી બાગમાં બાળાઓને રસ પુરી, લસ્સી, તથા ફરાળ અને કેળાંની વેફર્સ સહિતની ચીજો આપીને જમાડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો