તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

િબઝનેસ પ્લસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | પૃષ્ટિમાર્ગમાંશ્રૃંગારનું આગવુ મહત્વ છે. અને શ્રી વલ્લભ જવેલર્સના જીતુભાઇ ડી. સોની બાળપણથી તેનું ઉંડ્ડુ જ્ઞાન ધરાવે છે. દેશ-િવદેશના પ્રવાસ દરમિયાન વૈષ્ણવ સાથે સત્સંગ થકી આત્મીયતા કેળવનાર જીતુભાઇ ના સકારાત્મક વલણથી વલ્લભ જવેલર્સે બહોળી પ્રસિદ્ધ મેળવી છે. શ્રૃંગારરત્નની ઉપાિધથી સન્માનિત જીતુભાઇનું તાજેતરમાં શ્રીનાથદ્વારા ખાતે સોનીસમાજે પણ બહુમાન કર્યું છે. વ્યવસાયની સાથોસાથ જીતુભાઇ સ્વરવીણા ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે સમાજસેવા ક્ષેત્રે પણ કાર્યરત છે. તેમણે 11 િવદ્યાર્થીઓને દત્તક લઇને તેમના િશક્ષણની તમામ જવાબદારી સંભાળી છે. ધીરુભાઇ અને િનર્મળાબહેનના નાના સંતાન જીતુભાઇ માને છે કે દરેક વ્યકિતએ સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહેવું જોઇએ.

કલાત્મક શ્રૃંગારનો ખજાનો વલ્લભ જવેલર્સ

અન્ય સમાચારો પણ છે...