તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાહકો મામલે વેપારી બાખડયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાબકરાવાડીમાં જુના બારી બારણા વેચતાં શખ્સો વચ્ચે ગ્રાહકોને ઇશારા કરીને બોલાવાના મુદ્દે મારામારી થતાં નવાપુરા પોલીસે તપાસ શરુ કરી હતી.કિરીટ હસમુખ ખારવા (રહે, રાજરત્ન સોસા, પોલોગ્રાઉંડ) મયુર (રહે, પોલોગ્રાઉંડ) તથા પ્રકાશ મારવાડી(રહે, ઉકાજીના વાડીયા) સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે બકરાવાડીમાં મયુર અને પ્રકાશની સાથે તેની પણ જુના બારીબારણા વેચવાની દુકાન આવેલી છે . તેમની દુકાનમાં આવેલ ગ્રાહકને બંને શખ્સોએ ઇશારા કરીને બોલાવતા બંને વેપારી વચ્ચે બોલાચાલી થઇ હતી, જેમાં મયુર અને પ્રકાશે મારામારી કરી લાકડી વડે હુમલો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...