તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |વડોદરા શહેર મુસ્લિમ દૂધવાલા જમાત વેલફેર સમિતિ દ્વારા ગરીબ

વડોદરા |વડોદરા શહેર મુસ્લિમ દૂધવાલા જમાત વેલફેર સમિતિ દ્વારા ગરીબ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |વડોદરા શહેર મુસ્લિમ દૂધવાલા જમાત વેલફેર સમિતિ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદો માટે 9મા સમૂહ નિકાહનું આયોજન કરવામાં આવ્યું છે. સમૂહ નિકાહ તા.26મી નવેમ્બર ને શનિવારના રોજ રાત્રે 10.30 કલાકે શહેરના ન્યાયમંદિર પાસે આવેલ ભગતસિંહ ચોક ખાતે યોજાશે. સમિતિના સભ્ય સાજીદહુસેન ગાજીયાવાલાએ જણાવ્યું હતું કે આયોજિત સમૂહ લગ્નોત્સવમાં મુસ્લિમ દૂધવાલા સમાજના ગરીબ તથા મધ્યમવર્ગનાં 11 યુવક-યુવતીઓ નિકાહ પઢશે.

મુસ્મિલ સમાજના 9મા સમૂહ નિકાહ યાેજાશે

અન્ય સમાચારો પણ છે...