• Gujarati News
  • National
  • વડોદરા |ઉત્તર ગુજરાતમાં અતિવૃષ્ટિ બાદ સર્જાયેલી પરિસ્થિતિ બાદ બચાવ અને

વડોદરા |ઉત્તર ગુજરાતમાં અતિવૃષ્ટિ બાદ સર્જાયેલી પરિસ્થિતિ બાદ બચાવ અને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ઉત્તર ગુજરાતમાં અતિવૃષ્ટિ બાદ સર્જાયેલી પરિસ્થિતિ બાદ બચાવ અને રાહત કાર્ય પુરજોશમાં શરૂ કરાયું છે. પાટણ અને રાધનપુર વિસ્તારમાં બચાવ અને રાહત કાર્ય માટે બોટ સાથેનાં સાધનો સહિત વડોદરા ફાયર બ્રિગેડની 2 ટીમ ગુરુવારે સાંજે રવાના કરાઇ છે. ઉપરાંત અમદાવાદ પંથકમાં થયેલા અતિભારે વરસાદના પગલે તારાપુરમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં મદદ માટે પણ વડોદરા ફાયર બ્રિગેડની પાંચ ટીમ મોકલવામાં આવી હતી. અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં ફાયર બ્રિગેડનાં સાધનો મોકલવામાં આવ્યાં છે.

પૂરના પાણીમાં બચાવ માટે વડોદરા ફાયર બ્રિગેડની 5 ટીમ મોકલાઇ

અન્ય સમાચારો પણ છે...