યુટિલિટી ન્યૂઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 15મી માર્ચથી શરૂ થતી ધો.10ની પરીક્ષા વચ્ચે શાળા દ્વારા સ્કૂલમાં મૂકાતાં 30 માર્ક્સના ઓનલાઇન 15 માર્ચ સુધી મોકલી આપવા માટે બોર્ડ શહેર-જિલ્લાની 350 શાળાઓને પરિપત્ર પાઠવીને સૂચના આપી છે. હોળી-ધૂળેટી તથા રવિવારની સળંગ રજાને લીધે બોર્ડે 10મી માર્ચના બદલે ધો.10ના ઓનલાઇન માર્ક્સ 15મી માર્ચ સુધીમાં મંગાવાનો નિર્ણય કર્યો હતો. અંગે બોર્ડ રાજયભરની શાળાઓને પરિપત્ર મોકલીને જાણ કરી છે.

એજ્યુકેશન| 10ના માર્ક્સ ઓનલાઇન બોર્ડને 15મી સુધી મોકલી શકાશે

અન્ય સમાચારો પણ છે...