તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |દરજીપુરા પાસે યોજાનાર સ્વિચ ગ્લોબલ એક્સ્પોમાં આવનાર વિદેશના મહાનુભાવો

વડોદરા |દરજીપુરા પાસે યોજાનાર સ્વિચ ગ્લોબલ એક્સ્પોમાં આવનાર વિદેશના મહાનુભાવો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |દરજીપુરા પાસે યોજાનાર સ્વિચ ગ્લોબલ એક્સ્પોમાં આવનાર વિદેશના મહાનુભાવો માટે ગરબા રમવાની ખાસ વ્યવસ્થા કરાઇ છે. વિશ્વભરના 50 દેશોમાંથી આવનાર ફોરેન ડેલિગેટ્સ માટે ગરબા રમવા માટે ગ્રાઉન્ડ પર બે અલગ-અલગ સ્પેશિયલ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મહાનુભાવો ગરબા રમવા માટે ટ્રેડિશનલ કપડાં પહેરીને આનંદ ઉઠાવી શકે છે. ઉપરાંત તેમના માટે અલગ-અલગ સાઈઝના ટ્રેડિશનલ કપડાંની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

વિદેશા ડેલિગેટ્સ માટે ગરબે રમવા વ્યવસ્થા

અન્ય સમાચારો પણ છે...