તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |સત્યેશ્વર મહાત્મા ગાંધી ફાઉન્ડેશન પ્રતિ વર્ષ બાપુના જન્મોત્સવની ઉજવણી

વડોદરા |સત્યેશ્વર મહાત્મા ગાંધી ફાઉન્ડેશન પ્રતિ વર્ષ બાપુના જન્મોત્સવની ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |સત્યેશ્વર મહાત્મા ગાંધી ફાઉન્ડેશન પ્રતિ વર્ષ બાપુના જન્મોત્સવની ઉજવણી કરતું આવ્યું છે.તા.2 ઓક્ટોબરના રોજ સવારે 10 કલાકે વેલચંદ બેંકર વિદ્યાર્થી આશ્રમ, વાયરોક હોસ્પિટલ પાસે, લોહાણા સેવા સમાજ ભવન સામે કારેલીબાગ ખાતે ભાવાંજલિ માટે તમામ ગાંધીજનો એકત્રીત થશે. અને વૈષ્ણવજન તો તેેને રે કહીએ... ભજન પ્રસ્તુત કરવામાં આવશે.

મહાત્મા ગાંધીના જન્મોત્સવની ઉજવણી થશે

અન્ય સમાચારો પણ છે...