તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મકાનો મુદે આપ આંદોલન કરશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. વડોદરાશહેરમાં સરકારી જમીનો પર વર્ષો અગાઉ રૂા.10, 20, 50 અને રૂા.100 ના સ્ટેમ્પ પેપર પર બનેલા મકાનોને કાયદેસર કરાવવાની માગણી સાથે આમ આદમી પાર્ટી દ્વારા નવરાત્રિ પર્વ બાદ આંદોલન કરવાની જાહેરાત કરાઇ છે. આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ચિન્નમ ગાંધીએ જણાવ્યું હતું કે, શહેરમાં બનેલા આવા 1.50 લાખ મકાનો સરકાર દ્વારા કાયદેસર કરાતા નહોઇ મકાનોમાં રહેતા લાખો તૂટવાનો ડર અનુભવે છે.

અન્ય સમાચારો પણ છે...