તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • એમ.કે હાઇસ્કૂલની દરખાસ્ત મંજૂર કરાઈ

એમ.કે હાઇસ્કૂલની દરખાસ્ત મંજૂર કરાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.કે હાઇસ્કૂલની દરખાસ્ત મંજૂર કરાઈ

^ગ્રાન્ટેડસ્કૂલમાં 35થી ઓછી સંખ્યા જે વર્ગમાં હોય તેને ગ્રાન્ટ અપાય નહીં તેવો નિયમ છે. શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય તો ગ્રાન્ટ મળવાથી તે જે તે વર્ગ બંધ કરી શકે છે. તેના માટે સ્કૂલ દ્વારા દરખાસ્ત આવે છે. ત્યારબાદ ડીઇઓ કચેરી ખાતે સુનાવણી થાય છે. જેમાં એમ.કે હાઇસ્કૂલની દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે. પરંતુ સ્કૂલનાં વિદ્યાર્થીઓની શું પરિસ્થિતિ છે તે અંગે અમે જાતે સ્કૂલ પર જઇને નિરીક્ષણ કરીશું. > એમ.એલ.રત્નુ,ડીઇઓ,વડોદરા શહેર-જિલ્લો.

અન્ય સમાચારો પણ છે...