• Gujarati News
  • National
  • વીજળી બંધ કલાલી વિસ્તારમાં આજે સવારે 8 થી 12 સુધી પાવરકટ

વીજળી બંધ - કલાલી વિસ્તારમાં આજે સવારે 8 થી 12 સુધી પાવરકટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |મધ્ય ગુજરાત વીજકંપની દ્વારા હાથ ધરવામાં આવી રહેલી વીજરેષાના સમારકામ અને મરામતની કામગીરી ગુરુવારે અકોટા સબડિવિઝનના કલાલી ફીડરમાં કરાશે. જેથી, ગુરુવારે સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી કલાલી રોડ, સર્વોદયનગર, ટ્રાન્સપેક,રામનગર, તલસટ સહિતના વિસ્તારનાં 12 હજાર નાગરિકોએ વીજકાપ વેઠવો પડશે.

અન્ય સમાચારો પણ છે...