• Gujarati News
  • National
  • પૂ.વિજયરત્નસુંદર સૂરિશ્વરજીના હસ્તે બાળ મુમુક્ષુને િદશા અપાશે

પૂ.વિજયરત્નસુંદર સૂરિશ્વરજીના હસ્તે બાળ મુમુક્ષુને િદશા અપાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રખર વક્તા જૈનાચાર્ય પૂ.વિજયરત્નસુંદર સુરીશ્વરજી મહારાજનો રવિવારે શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘના ઉપક્રમે જાહેર અભિવાદન કાર્યક્રમ અકોટા સ્ટેડીયમ ખાતે યોજાયો હતો. પ્રસંગે આગામી એપ્રિલ મહિનામાં યોજાનાર દીક્ષા કાર્યક્રમમાં જૈનાચાર્ય પૂ.વિજયરત્નસુંદર સૂરીશ્વરજી મહારાજના હસ્તે દીક્ષા અંગીકાર કરનાર મુંબઇના બાળ મુમુક્ષુ અક્ષય શાહનો વર્ષીદાનનો વરઘોડો પણ યોજાયો હતો. અકોટા સ્ટેડીયમ ખાતે પ્રસંગે જૈનાચાર્ય લિખિત વાહ વડોદરા વાહ પુસ્તકનું વિમોચન કરાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...