• Gujarati News
  • National
  • શ્રી ગાયત્રી ક્રેડિટ સહકારી સોસાયટીનો ભેટ વિતરણ

શ્રી ગાયત્રી ક્રેડિટ સહકારી સોસાયટીનો ભેટ વિતરણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. શ્રીગાયત્રી ક્રેડિટ સોસાયટી, સરદારભુવન પાસે, વડોદરા તરફથી સને 2013-14ના વર્ષની ભેટનું વિતરણ ચાલુ છે. જે સભાસદ ભેટ લઇ ગયા નથી તેમણે સોસાયટીની ઓફસેથી સોમથી શુક્રવાર સુધીમાં સવારે 11થી બપોરના 4 સુધીમાં બાકી પડતી ફરજિયાત બચત ભરીને ભેટ લઇ જવી. માટે ફરજિયાત બચત પાસ બૂક પણ લઇને આવવી.

અન્ય સમાચારો પણ છે...