• Gujarati News
  • National
  • 30 જુલાઇએ સાયકલ રેસના સિલેક્શન ટ્રાયલનું આયોજન

30 જુલાઇએ સાયકલ રેસના સિલેક્શન ટ્રાયલનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરોડાસાયક્લીંગ એસોસિએશન દ્વારા વડોદરા જિલ્લા કક્ષાની સાઇકલ સ્પર્ધા માટે સિલેક્શન ટ્રાયલનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રાયલ રવિવાર 30 જુલાઇના રોજ સવારના 5.30 કલાકે તરસાલી આઈ.ટી.આઇ. પાસે યોજાશે. જેમાં સબ જુનિયર, જુનિયર તથા સિનીયર ભાઇઓ અને બહેનો ભાગ લઇ શકશે. ટ્રાયલમાં ભાગ લેવા ઇચ્છુકો ફોર્મ મેળવવા તથા વધુ વિગત માટે ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી અજય ઇંગલેનો સંપર્ક સુથાર ફળીયુ, તલાટી ઓફીસ પાસે, અકોટા બાગ પાછળ, અકોટા ગામ, વડોદરા ખાતે કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...