• Gujarati News
  • National
  • વડોદરા |વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાલમાં ચાલી રહેલી મતદાર

વડોદરા |વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાલમાં ચાલી રહેલી મતદાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાલમાં ચાલી રહેલી મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણાના ભાગરૂપે કેમ્પસ એમ્બેસેડર્સની મદદથી મ.સ.યુનિવર્સિટીમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં અાવ્યો હતો. કાર્યક્રમમાં સાયન્સ અને કોમર્સ ફેકલ્ટીઓના 200 થી વધુ વિદ્યાર્થીઅો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઅોને મતદાર તરીકે નોંધણી કરાવવાની અગત્યતા, કેવી રીતે નોંધણી કરાવવી, કેવી રીતે મતદાર યાદીમાં નોંધાયેલ નામની ચકાસણી કરવી તે અંગેનું ચૂંટણી અધિકારીઓની ઉપસ્થિતિમાં માર્ગદર્શન આપવામાં અાવ્યું હતું.

યુનિ.ના 200 વિદ્યાર્થીએ મતદાર નોંધણીનું માર્ગદર્શન મેળવ્યું

અન્ય સમાચારો પણ છે...