• Gujarati News
  • National
  • વડોદરા |આધારકાર્ડ નોંધણી માટે પાલિકાના કેન્દ્રો પર મૂકાયેલા પ્રિન્ટરમાં કાર્ટિઝના

વડોદરા |આધારકાર્ડ નોંધણી માટે પાલિકાના કેન્દ્રો પર મૂકાયેલા પ્રિન્ટરમાં કાર્ટિઝના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |આધારકાર્ડ નોંધણી માટે પાલિકાના કેન્દ્રો પર મૂકાયેલા પ્રિન્ટરમાં કાર્ટિઝના અભાવે ઘણી વખત કામગીરી બંધ થઇ જતી હતી અને તેના કારણે નાગરિકોને ધક્કા ખાવા પડતા હતા. જોકે, સમસ્યાના ઉકેલ માટે પાલિકાની વસતી ગણતરી કચેરી તરફથી નવી કાર્ટિઝ અ્ને કાર્ટિઝ રિફીલીંગ કરવા માટે એજન્સીઓ પાસેથી કવોટેશન મંગાવવામાં આવ્યા હતા. જે અનુસાર 38 કાર્ટિજની ખરીદીની દરખાસ્ત મંજૂર કરાઇ હતી.

આધાર કાર્ડના પ્રિન્ટર માટે 38 કાર્ટિજ ખરીદાશે

અન્ય સમાચારો પણ છે...