• Gujarati News
  • છેલ્લી ઘડીએ મ્યુ. કમિ.એ સ્થાયીમાં દરખાસ્ત મૂકતા CFO ટાપરિયા સસ્પેન્ડ

છેલ્લી ઘડીએ મ્યુ. કમિ.એ સ્થાયીમાં દરખાસ્ત મૂકતા CFO ટાપરિયા સસ્પેન્ડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિયમ મુજબ નિર્ણય લીધો છે


કાર્યવાહી ગેરકાયદે છે

^ચીફ ફાયર ઓફિસર હિતેશ ટાપરિયા સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ છે અને કેસમાં તેમને કોઇ સજા પણ થઇ નથી. અદાલતે તેમને ગુનેગાર ઠેરવ્યા નથી ત્યારે તેમને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ગેરકાયદેની છે. ડિઝાસ્ટરની કામગીરીમાં રાજ્યમાં સારી કામગીરી કરનારા અધિકારીઓ પૈકીમાં ટાપરિયા શ્રેષ્ઠ અધિકારી છે. રાજ્ય સરકારે પણ તેની નોંધ લીધી છે ત્યારે બાબત આશ્ચર્યજનક છે. > ઉદયનરાવલ, પ્રદેશમહામંત્રી, ભારતીય મજદૂર સંઘ, પ્રમુખ અખિલ ભારતીય ફાયર એન્ડ સેફ્ટી ઓફિસર્સ

} ચીફફાયર ઓફિસર હિતેશ ટાપરિયા વિરુદ્ધ પુરવણી દરખાસ્ત કરવાની જરૂર કેમ પડી? શું તેની રેગ્યુલર દરખાસ્ત કરી શકાતી હતી?

}શુંટાપરિયા વિરુદ્ધ અપ્રમાણસર મિલકતો અંગેનો ગુનો પુરવાર થયો છે? જો ના તો સસ્પેન્શન કયા કાયદા હેઠળ કરવાનો નિર્ણય લેવાયો?

}ચોમાસુંનજીક છે ત્યારે ટાપરિયાની ગેરહાજરીમાં પૂર કે ભારે વરસાદની સ્થિતિમાં નીતિ વિષયક નિર્ણય લેવામાં કોઇ મુશ્કેલી નહીં પડે?

દિવ્ય ભાસ્કરેમ્યુ.કમિશનરનો મોબાઇલ ફોન પર ત્રણ વખત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમણે ફોન રિસીવ કર્યો હતો. જેથી, SMSથી અને વોટ્સઅેપના માધ્યમથી તેમને સંદેશો મોકલીને પ્રશ્નો મોકલ્યા હતા પણ તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું. સવાલો નીચે મુજબ છે.

}મ્યુ.કમિ. એચ. એસ. પટેલ

પાસે સવાલોનો જવાબ નથી

}હજુ હેવમોરનો વિવાદ શમ્યો નથી

જેપીરોડપર હેવમોર રેસ્ટોરેન્ટના પાર્કિગને સીલ કરવા અને ખુલ્લી જગા તોડી પાડવા રાતે કામગીરી કરવાનો મ્યુ.કમિશનર એચ.એસ. પટેલના હઠાગ્રહનો વિવાદ શમ્યો નથી ત્યાં CFO ટાપરિયા વિરુદ્ધ ગુનો હજુ સાબિત થયો નથી છતાં ઉતાવળે પુરવણી દરખાસ્ત રજુ કરતાં નવો વિવાદ ઊભો થયો છે.

જોગવાઇ વિરુદ્ધ આશ્ચર્યજનક નિર્ણય છે

ચોમાસું માથે છે પણ તંત્રને પડી નથી

આજવાસરોવરના62 દરવાજા ખોલવા સહિતના નીતિ વિષયક નિર્ણય લેનારા આંગળીના વેઢે ગણાય તેટલા અધિકારીઓમાં CFO ટાપરિયાનો સમાવેશ થાય છે. ચોમાસુંં ફરી એક વખત દસ્તક દઇ રહ્યું છે ત્યારે કામગીરીને અસર થાય તેમ મનાય છે.