• Gujarati News
  • National
  • વડોદરા |સરદારબાગમાંથી રૂા.1.47 લાખના ચંદનના ઝાડની ચોરી કરવાના બનાવમાં સંડોવાયેલ

વડોદરા |સરદારબાગમાંથી રૂા.1.47 લાખના ચંદનના ઝાડની ચોરી કરવાના બનાવમાં સંડોવાયેલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |સરદારબાગમાંથી રૂા.1.47 લાખના ચંદનના ઝાડની ચોરી કરવાના બનાવમાં સંડોવાયેલ મુકેશ ઉર્ફે વિજય ખટીક વડોદરામાં આવ્યો હોવાની બાતમી મળતાં પોલીસે શખ્સને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ચોરીમાં અન્ય ચારથી વધુ શખ્સની સંડોવણી હોવાની પણ વિગતો સપાટી પર આવી હતી. આરોપી અગાઉ પણ ચંદનના ઝાડની ચોરીઓ કરીની હાહાકાર મચાવી ચૂક્યો હોઈ આજે તેને અદાલત સમક્ષ રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ચંદનના ઝાડની ચોરી કરનાર મુકેશ ખટીકને 3 દિવસના રિમાન્ડ

અન્ય સમાચારો પણ છે...