celeb in city
} રમોનાએપોતાની મુલાકાત દરમિયાન શહેરમાં સફર કરી હતી.
સિટીમાં ટેલિવિઝન પ્રેઝેન્ટેટર રમોનાએ ઉબરમાં સફર કરી
સિટી રિપોર્ટર }ટેલિવિઝન પ્રેઝેન્ટેટર રમોનાએ સિટીની મુલાકાત લીધી હતી.સિટીમાં તેમણે ઉબર ટેક્સી સર્વિસની સર્વિસનો લાભ લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, વડોદરામાં ઉબરની ટેક્સી સેવાઓ અન્ય શહેરોની સર્વિસ જેવો અનુભવ કરાવે છે. તેના કારણે મુસાફરી અને જીવન ખૂબ સરળ બને છે.’ ટેક્સી સર્વિસ માટે હવે તમે કેશ પેમેન્ટ પણ કરી શકો છો. વિશે વાત કરતાં ઉબેર ઇન્ડિયાના લોન્ચર ઉત્સવ અગ્રવાલે જણાવ્યું હતું કે, અમે દરેક શહેરમાં ઉબેર દ્વારા રોકડ ચૂૂકવણીનો વિકલ્પ રજૂ કરીએ છીએ.