• Gujarati News
  • લક્ષ્મીનારાયણ પ્રભુ અને કોટયર્ક પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા

લક્ષ્મીનારાયણ પ્રભુ અને કોટયર્ક પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. શ્રીલક્ષ્મીનારાયણ ખડાયતા વણિક ટ્રસ્ટ-વડોદરા દ્વારા લક્ષ્મીનારાયણ પ્રભુ અને કોટયર્ક પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 101 બહેનોની કળશ સાથે બેન્ડવાજા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા બાદ શ્રી કોટયર્ક દેવ અને લક્ષ્મીનારાયણ દેવની ત્રિદિવસીય પૂજા વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.