• Gujarati News
  • પુત્રના િશક્ષણમાટે માતાએ નોકરી કરી અને કપરો સંઘર્ષ યથાર્થ ઠર્યો

પુત્રના િશક્ષણમાટે માતાએ નોકરી કરી અને કપરો સંઘર્ષ યથાર્થ ઠર્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. મેટ્રોહોસ્પિટલ પાસે રહેતા સોની પરિવારના પુત્ર હર્ષિલે ધોરણ 12 કોમર્સમાં 700માંથી 443 માર્કસ મેળવ્યા છે. તેના પિતા કમ્પ્યૂટર ઓપરેટરછે જ્યારે માતા ઊર્મિ સ્કૂલમાં સુપરવાઇઝર છે. માતા સ્નેહાબેન સોનીએ આર્થિક તંગી સામે પુત્રના શિક્ષણનો પ્રવાહ અટકી જાય તેવા હેતુથી શાળામાં નોકરી કરી પગારમાંથી પુત્રની ફીસ તેમજ અભ્યાસના ખર્ચને પૂરો પાડીને 12 કોમર્સ સુધીનો અભ્યાસ કરાવ્યો છે. સ્નેહાબેન સોનીએ જણાવ્યું હતું કે આજે પરિવાર માટે ખુશીનો દિવસ છે.

પરિવારના અને શિક્ષકોના સપોર્ટથી સારું પરિણામ મેળવી શક્યો છું. આગળ અભ્યાસ કરીને મારે કમ્પ્યૂટર સ્ટડીસ કરવી છે.

હર્ષિલ સોની, એજ18

સી-1ગ્રેડ

હોબી| ક્રિકેટ

માર્કસ

443750

પર્સન્ટાઈલ

78.82