તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માંજલપુરના MLAને એર એમ્બુલન્સથી મુંબઇ ખસેડાયા

માંજલપુરના MLAને એર એમ્બુલન્સથી મુંબઇ ખસેડાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંજલપુરનાધારાસભ્ય યોગેશ પટેલની નાદુરસ્ત તબિયતના પગલે રવિવારે રાતે એર એમ્બ્યુલન્સથી મુંબઇની નામાંકિત હોસ્પિટલમાં હ્રદયના અનિયમિત ધબકારાની સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.શહેરની હોસ્પિટલમાં દાખલ યોગેશ પટેલના ધબકારા અનિયમિત હોવાને કારણે કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીની સલાહ બાદ તેઓ વધુ સારવાર માટે તેઓ મુંબઈ જવા માટે તૈયાર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...