તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા| મધ્યગુજરાત વીજ કંપનીના વડોદરા સિટી સર્કલના બરાનપુરા સબડિવીઝનના લહેરીપુરા

વડોદરા| મધ્યગુજરાત વીજ કંપનીના વડોદરા સિટી સર્કલના બરાનપુરા સબડિવીઝનના લહેરીપુરા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| મધ્યગુજરાત વીજ કંપનીના વડોદરા સિટી સર્કલના બરાનપુરા સબડિવીઝનના લહેરીપુરા ફીડરમાં મરામતની કામગીરી સોમવારે કરવામાં આવનાર છે. જેના કારણે, સંત કબીર રોડ,કરોળિયા પોળ,મોઢ પોળ,એમજી રોડ,સાધના સિનેમા રોડ,ન્યૂ લહેરીપુરા રોડ, સુલતાનપુરા, ખરાદીવાડ,શિવાજી ચોક, પરદેશી ફળિયા, નાની ખારવાવાડ, કમુબાળા હોલ અને તેની આસપાસના વિસ્તારમાં સોમવારે સવારે સાડા આઠ વાગ્યાથી બપોરે સાડા બાર વાગ્યા સુધી વીજકાપ રહેશે.

વીજકાપ| લહેરીપુરા ફીડરમાં સમારકામથી આજે વીજકાપ

અન્ય સમાચારો પણ છે...