• Gujarati News
  • માંજલપુર જ્વેલર્સ લૂંટની તપાસ માટે પોલીસ લખનઉ અને મુંબઈ જશે

માંજલપુર જ્વેલર્સ લૂંટની તપાસ માટે પોલીસ લખનઉ અને મુંબઈ જશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |માંજલપુરના કલ્યાણ જવેલર્સની લૂંટમાં લખનઉનો લૂંટારુ કમલકિશોર શ્રીવાસ્તવ ઝડપાઇ ગયો હતો. કમલકિશોર જાપ્તામાંથી ફરાર થઇ ગયો હોવાનું તેમજ એટીએમ લૂંટમાં પણ વોન્ટેડ હોવાનું ખૂલ્યું હતું. લૂંટારુ કમલકિશોરના સરનામા સહિતની વિગતોના વેરિફિકેશન માટે તેમજ 1 કિલો સોનાના દાગીના તેના બે સાગરિતો પાસે હોય બંનેની શોધખોળ માટે પોલીસ લખનઉ અને મુંબઈ જશે.