• Gujarati News
  • વડોદરા. લૂંટારાઓએફિલ્મે ઢબે ~76.65 લાખની લૂંટ ચલાવતાં લૂંટારાઓને ઝડપી પાડવા

વડોદરા. લૂંટારાઓએફિલ્મે ઢબે ~76.65 લાખની લૂંટ ચલાવતાં લૂંટારાઓને ઝડપી પાડવા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. લૂંટારાઓએફિલ્મે ઢબે ~76.65 લાખની લૂંટ ચલાવતાં લૂંટારાઓને ઝડપી પાડવા માટે સમગ્ર રાજ્યની પોલીસને એલર્ટ કરવામાં આવી છે. બનાવની જાણ થતાં લૂંટારાઓને ઝડપી પાડવા માટે આણંદ, વડોદરા, ગોધરા અને દાહોદ પોલીસે નાકાબંધી કરીને લૂંટારાની ભાળ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જો કે, આરોપીઓનો કોઇ પત્તો લાગતા હવે લૂંટના વાહનની અને આરોપીઓની શોધખોળ માટે સમગ્ર રાજ્યની પોલીસને એલર્ટ કરવામાં આવતાં આજે રાજ્યભરમાં વિવિધ રોડ પર વાહન ચેિકંગ કરવામાં આવ્યું હતું અને નાકાબંધી પણ કરવામાં આવી હતી. વડોદરા જિલ્લા પોલીસે વિવિધ જિલ્લાની પોલીસનો સંપર્ક સાધી વિવિધ ગેંગ અંગેની પણ માહિતી મેળવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

સમગ્ર રાજ્યની પોલીસ એલર્ટ