• Gujarati News
  • National
  • વડોદરા |દાંડીયાત્રા દિન નિમિત્તે આઝાદીના લડવૈયાઓને તિલક હોલી કરી બરોલિમ્પિક

વડોદરા |દાંડીયાત્રા દિન નિમિત્તે આઝાદીના લડવૈયાઓને તિલક હોલી કરી બરોલિમ્પિક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |દાંડીયાત્રા દિન નિમિત્તે આઝાદીના લડવૈયાઓને તિલક હોલી કરી બરોલિમ્પિક સ્મૃતિ ચિન્હ અર્પણ કરીને સન્માનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં 50 જેટલા ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. બજરંગ વાટિકા,મધર સ્કૂલની પાછળ,ગાત્રી રોડ,વડોદરા ખાતે બરોલિમ્પિક સ્મૃતિ ચિન્હ અર્પણ કરીને ચાર મહાનુભાવોનું તિલક હોળી કરી સન્માન કરાયું હતું.

‘બરોલિમ્પિક સ્મૃતિ ચિન્હ’ આપી સન્માન

અન્ય સમાચારો પણ છે...