તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા | વિશ્વકર્માપંચાલ સમાજ ટ્રસ્ટ ધ્વારા જ્ઞાતીના પંચાલ મિસ્ત્રી લુહાર સુથાર સમુદાયના લગ્ન

વડોદરા | વિશ્વકર્માપંચાલ સમાજ ટ્રસ્ટ ધ્વારા જ્ઞાતીના પંચાલ-મિસ્ત્રી-લુહાર-સુથાર સમુદાયના લગ્નોત્સુક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | વિશ્વકર્માપંચાલ સમાજ ટ્રસ્ટ ધ્વારા જ્ઞાતીના પંચાલ-મિસ્ત્રી-લુહાર-સુથાર સમુદાયના લગ્નોત્સુક વ્યકિતઓ માટે સ્નેહ મિલન સંમેલન કાર્યક્રમનું આયોજન 27-8-17ના રોજ કરવામાં આવ્યું છે. નામ નોંધાવવા માટે સંસ્થાના પ્રમુખ દિલીપ પંચાલનો સંપર્ક ચોખંડી, કંસારા પોળની અંદર, બાબુ મહારાજ બ્રાહ્મણની બાજુમાં વડોદરાનો સંપર્ક કરવા જણાવાયું છે.

વિશ્વકર્મા પંચાલ સમાજ દ્વારા સ્નેહ સંમેલન

અન્ય સમાચારો પણ છે...