તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા | યુવાશકિત જાગ્રત સંગઠન ધ્વારા વિસ્તારના ગરીબ અને મધ્યમ

વડોદરા | યુવાશકિત જાગ્રત સંગઠન ધ્વારા વિસ્તારના ગરીબ અને મધ્યમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | યુવાશકિત જાગ્રત સંગઠન ધ્વારા વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને વિના મુલ્યે નોટબુક, ચોપડા, કંપાસ બોકસની 500 કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંગેના કાર્યક્રમમાં રાજય પુરવઠા નિગમના ચેરમેન ભુપેન્દ્રભાઈ લાખાવાલા, મેયર ભરતભાઈ ડાંગર, સ્થાયી સમિતિના ચેરમેન જીગીશાબેન શેઠે ઉપસ્થિત રહ્યા હતા.

વિદ્યાર્થીઓને નિ:શુલ્ક નોટબુક વિતરણ કરાયું

અન્ય સમાચારો પણ છે...